Jay D Dixit

Tragedy

0  

Jay D Dixit

Tragedy

સ્ત્રીદાક્ષિણ્ય

સ્ત્રીદાક્ષિણ્ય

1 min
430


“વોટ?” એના શરીર પર મારના નિશાન હતા.

દુનિયાની વિરુધ્ધ જેમાં દીકરીને જન્મ આપે, ગરીબીમાં ઉછેરે, દીકરીનું એક માત્ર આદર્શ એમાં હોય, એકબીજા સાથે જોડાયેલા હોય, એ દીકરી માને મારી નાખવા કેમ માંગે છે? અને એ પણ એક દીકરી...

એની જનેતાને આ હદે મારે અને કદાચ મારી પણ નાખી હોત? એ રાત વધારે રહસ્યમય બનતી જતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy