STORYMIRROR

Bhavna Bhatt

Abstract

2  

Bhavna Bhatt

Abstract

શરદ પૂનમ

શરદ પૂનમ

1 min
4.6K


કાલે શરદ પૂનમ છે માટે વાત કરુ પૂનમની!

પૂનમ વખાણાય છે ચાંદના લીધે..... ચાંદો વ્હાલો લાગે છે એના સંપૂર્ણ વિકાસને લીધે!

પૂનમની રાત આવી કે પૂરબહારમા પોતાની સંપૂર્ણ અદાથી ચાંદ નીકળી પડે છે. શરદ પૂનમની રાત શીતળતા આપે છે. શરદ પૂનમની રાત નું અજવાળુ અલૌકિક હોય છે.

"એડવાન્સમાં શરદ પૂનમની શુભેચ્છા"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract