Darsh Chaudhari

Romance

3  

Darsh Chaudhari

Romance

સાથ

સાથ

1 min
14.1K


થોડાક સમય પહેલા હું અને મારી પ્રિયતમા બંને ગંગા નદી ને કિનારે સાથે ગયાં હતાં. સાંજ નો સમય હતો, હું અને મારી પ્રિયતમા બંને ગંગા નદીને કિનારે બેસીને વાતો કરતાં હતાં. સુંદર મજાનો નજારો હતો... ખળખળ વહેતી નદી અને સાથે ના વમળો...પક્ષીઓના કલબલાટની સાથે સાથે ખિસકોલીઓનું દોડાદોડી... આ સુંદર મજાના નજારાની મજા માણવા હું અને મારી પ્રિયતમા બેઠા હતાં..આકાશે પણ પ્રેમી પંખીડા નો કલબલાટ અને નીચે પણ પ્રેમી પંખીડાનો કલબલાટ..

બસ આ સુંદર નજારા ની સાથે મારી પ્રિયતમા એ મને વચન આપ્યું, "હું હંમેશા તારી સાથે રહીશ"

અને આજે પણ મારી સાથે છે... યાદોની એક સેકન્ડે સેકન્ડ મારી સાથે છે... તારી પવન સાથે લહેરાતી ચહેરા પરની સુંદર લટ મારી સાથે છે.... તારા હોઠો પરની મીઠી મુસ્કાન રૂપી યાદો મારી સાથે છે...

બસ, પણ તું નથી... બકુ...

એ ય તું સાંભળે છે ને... અાજે પ્રોમીસ ડે છે...

તારો ને તારો પ્રેમી...


Rate this content
Log in

Similar gujarati story from Romance