STORYMIRROR

Rekha Shukla

Abstract Drama

1  

Rekha Shukla

Abstract Drama

રંગલો ને રંગલી

રંગલો ને રંગલી

1 min
104

વાહ રે માનવી,

ઘર માં નીકળ્યો 'ઉંદર' તો 'દવા નાંખી મારી નાંખ્યો....'અને મંદિર માં 'માટીના ઉંદર'ના કાનમાં પોતાના દુઃખ સંભળાવી આવ્યો.

છોકરાઓએ 'રમકડાં' માગ્યા તો 'ધમકાવી નાંખ્યા....'અને મંદિરની 'દાનપેટી'માં દિલ ખોલી દાન નાંખી આવ્યો.

ગંગા નદીમાં નહાઈને સઘળા 'પાપ' ધોઈ આવ્યો...અને ત્યાંથી ધોયેલા 'પાપનું પાણી' બોટલમાં સાથે ભરી આવ્યો.

વાહ માનવ વાહ તારી આ રીત મને કદી સમજમાં ન આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract