Sarthak parekh sp

Romance Tragedy

4.0  

Sarthak parekh sp

Romance Tragedy

રાધા ઘેલો કાન - 3

રાધા ઘેલો કાન - 3

3 mins
197


(આગળ જોઈએ કિશન-રાધિકાની વાતો)

રાધિકા : મતલબ ? રુપ રાધા જેવુ છે હુ નઇ ?

કિશન : એ તો હવે આપણી ફ્રેન્ડશીપ થાય એટલે જ ખબર પડે (મીઠી સ્માઇલ સાથે)

રાધિકા : ઓહ એવુ ? મનમાં (દિલ પણ એવુ જ છે ડાહ્યા પણ કોઇને પણ થોડી ત્યાં જગા મળી જાય.)

કિશન : યા.

રાધિકા : ઓકે..ઓકે... આગળ જો રુપ જોવામાં ને જોવામાં બીજા કોઇનુ રૂપ બગાડી નાખીશ.

કિશન : ના, ના તમે એનુ ટેન્શન ના લો. તમે ખાલી કોલેજનો રસ્તો બતાવો

રાધિકા : ઓકે અને હા તુ મને તમે તમે કહેવાનુ બંધ કર ઓકે. મને નથી ગમતું

કિશન : સોરી પણ જ્યાં સૂધી આપણી ફ્રેન્ડશીપ ના થાય ત્યાં સૂધી મારો કોઇ હક નથી તમને તુ કહેવાનો

અને હા, હુ અજાણ્યા માણસ ને Always respect આપુ છુ

અને હા, મારા તરફ થ એક નાનુ વાક્ય ફ્રી, 'અજાણ્યો માણસ આપણાથી માત્ર એક સ્મિત ના અંતરે હોય છે.'

રાધિકા : ઓહ નાઈસ એન્ડ ગુડ

લાગે તુ એટલે જ આટલુ બધુ હસ્યા કરે છે (મજાક ઉડાવતા)

કિશન : તો શુ યાર જીંદગીનાં મજા લેતા શીખી લો. જિંદગી પણ આપણી સાથે બહું વાર મજાક કરી લે છે

રાધિકા :ઓહ નાઈસ થિન્કિંગ

કિશન : થેંક યુ સો મચ મેમ. પણ એ મારા માટે કંઇ નવાઇ નથી બધા ઈમ્પ્રેસ થાય જ છે મારાથી

રાધિકા : હે.... આટલુ બધૂ અભિમાન ?

કિશન : અભિમાનની વાત નથી મેમ પણ આપણને આપણી જાત પર તો ગવઁ હોવો જ જોઇએ.

રાધિકા : વાતો તો બહું સારી કરી લો છો. હો તમે

કિશન : હુ તો સાચુ જ કહું છુ, સારી તો જાતે જ લાગી જાય છે. એ બધૂ છોડો, પણ તમે મને કેમ તમે કહીને બોલ્યા ?

રાધિકા : મારી પણ આદત જ છે. જે મને રીસ્પેક્ટ આપે, એને રીસ્પેક્ટ આપવાની.

કિશન : ઑહ...

રાધિકા : સ્ટોપ સ્ટોપ મારી કોલેજ આવી ગઇ

કિશન : ઓહ શીટ યાર

રાધિકા : ઓકે થેંક યુ બાય.

કિશન : બાય અને તમને બેસ્ટ લક તમારી ઍક્ઝામ માટે

રાધિકા : ઑહહ.. થેન્ક્સ અગેઇન

કિશન : ફરી કયારે મળશો ?

આટલુ પૂછ્યુ ને એટલામાં જ દૂરથી રાધિકાનો ફ્રેન્ડ આવતો દેખાય છે. અને બૂમ પાડે છેહેય રાધિકા

નજીક આવીને

નિખીલ : હું ઇસ ધીસ ?

કિશન: (મનમાં બબડે છે..(ફુલ જોયુ નથી ને આવી ગ્યા પતંગિયા બનીને)

રાધિકા : હેય ! નીક હી ઇસ માય બેસ્ટ ફ્રેન્ડ

કિશન : મનમાં (વાઉ ફ્રેન્ડ બનાવી દીધો ડબલ ખુશ પણ કંટ્રોલlમાં આવીને)

કિશન :- નિખીલ ને હાય બ્રો

નિખીલ : આઈ થીંક મે તને કંઇક જોયો છે

કિશન : સોરી બ્રો આઈ ડોન્ટ નો

રાધિકા : હે નીક ફાસ્ટ યાર યાર 15 જ મિનિટ બાકી છે જલ્દી ચલ

કિશન : ઓહ ઓકે.રાધિકા આઈ હેવ ટૂ ગો

રાધિકા : (ફરી સ્માઇલ સાથે) યા થેન્ક્સ સો મચ. એન્ડ નાઈસ ટૂ મીટ યુ.

કિશન : તો ફરી ક્યારે મળીશુ ?

(ચાન્સ તો એક બી ના છોડે પૂછવાનો)

રાધિકા : તમે કેટલા દિવસ છો ? તમારા અંકલ ને ત્યા

કિશન : હજી તો બહું દિવસ. (તુ કે તો અહી જ રોકાઇ જાવ.) અને હવે તારે તમે કેવાની જરુર નથી.

રાધિકા : કેમ ?

કિશન : હવે તો આપણે ફ્રેન્ડ થઇ ગ્યા ને.

(બન્ને હસે છે)

રાધિકા : ઓકે ઓકે એ બધુ છોડ હુ આવીશ સાંજે અંકલના ઘરે. ઓક બાય.

આ રીતે કિશન પહેલી જ મુલાકાતમાં કોઇ પણ વ્યકિ્તને આકષીઁ લે છે અને કિશન આજે બવ જ ખુશ હોય છે અને વિચાર્યા કરે છે. પહેલી નજરમાં પણ ગમી, પહેલી મુલાકાતમાં પણ ગમી. હવે ખબર નઇ કેવી રીતે સૂલજાવશે.. આ મારા દિલ ની પહેલી ? કોણ છે નિક ? ક્યાં જોયો છે કિશનને રાધિકાનો ખરેખર ફ્રેન્ડ છે કે ?

આ બધું તો આવતા ભાગમાં જ ખબર પડશે. તમે પણ આના વિશે જો કોઇ અંદાજો લગાવી શકતા હોય તો જરૂરથી આપના પ્રતિભાવ અમને જણાવો. આપના પ્રતિભાવ અમારા ઉત્સાહ માટે ખુબ જરૂરી છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance