STORYMIRROR

Bhakti Khatri

Romance Others

1  

Bhakti Khatri

Romance Others

પ્રેમ અને દર્દ

પ્રેમ અને દર્દ

1 min
42

પ્રેમ અને દર્દ બંને પર્યાય શબ્દો છે, દર્દ ન મળે ત્યાં સુધી પ્રેમની કદર નથી થતી.

પ્રેમીઓ સાથે હોય છે એ સમયને બસ એ લોકો ત્યાં જ રોકી લેવા માગે છે. કેમ કે પ્રેમીઓ માટે એ પળ અદભૂત અવિસ્મરણીય હોય છે. પ્રેમમાં પ્રેમી જેટલી ખુશી અનુભવે છે એટલી ખુશી એને બીજે ક્યાંય નથી મળતી પણ એ બેમાંથી એક પ્રેમીનું કોઈ કારણસર બીજા પ્રેમીથી દૂર જવું એ પ્રેમી માટે હૃદયમાંથી શ્વાસ છીનવી લેવા જેવું લાગે. જેના માટે પ્રેમનો સાથ છૂટ્યો મતલબ એની દુનિયા ખતમ થઈ ગઈ એવું લાગે. દર્દ તો બધા સંબંધ આપે જ છે પણ પ્રેમના સંબંધમાં એટલું બધું દુઃખ મળે છે કે પ્રેમી પોતાનું જીવન ટૂંકાવી દે છે અથવા બીજાના જીવનનો અંત લાવતા એક વાર પણ વિચાર નહિ કરે.


Rate this content
Log in

Similar gujarati story from Romance