Margi Patel

Tragedy

2  

Margi Patel

Tragedy

નફરતનો સહેલાબ - 1

નફરતનો સહેલાબ - 1

1 min
349


ઘણા વર્ષ પછી તારા જોડે વાત થઇ. પહેલા થયું કે તારા અવાજમાં કંઈક બદલાઈ ગયું છે. થોડી વાતો કર્યાં પછી ખબર પડી કે, ' અરે! આતો તારા દિલમાં જ બદલાવ છે.' જ્યાં

ગુસ્સા, નફરત, નિરાશા એ સ્થાન ગ્રહણ કરી લીધું છે. ત્યાં આજે પ્રેમ, લાગણી, ભાવના અને આશાએ એક ભયાનક નફરત એ પરિવર્તન કરી લીધું છે. વાતો તો તારી જાણે પહેલા જેવી જ હતી. પણ થયું કે જાણે એક તુફાને ઉમ્મીદ સાથે મુલાકાત કરી લીધી છે. એ તુફાન રસ્તો બદલીને નવી મંઝીલ સુધી લઇ જશે. ખબર નથી તારામાં થયેલા આ બદલાવ કોઈ નવી પ્રેમકથા રચશે કે નવા તુફાન સર્જાવ્યાં પહેલાની કોઈ ચેતવણી છે? આ નફરતનો પર્વત લાવાજળ બનશે કે તે

નફરત ને નજરઅંદાઝ કરીને ત્યાં નવી લાગણીનો જન્મ થશે?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy