Divakar Narendrakumar Badheka

Drama

1.6  

Divakar Narendrakumar Badheka

Drama

મોજની પળો

મોજની પળો

1 min
30


પ્રસ્તુત અલૌકિક ચિત્ર રોજિંદા જીવનમાંથી થોડીક પળો પોતાના સખા સખીઓ સાથે રહીને સંગીતના સાનિધ્યમાં રહીને માણવાનું સૂચવે છે.

નર્તકી ઢોલના તાલે નાચે છે. સખીઓ પોતાના નાનાં બાલ સાથે થોડીક પળો જવાબદારીમાંથી મુક્ત થઈને નિજાનંદ પામે છે.

ખરેખર સંગીતના તાલના કારણે નાના બાળકોને ઉછેરમાં પણ હકારાત્મક પ્રતિભાવ મળે છે. ચિત્ર એકાંતના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama