STORYMIRROR

Aarti Mendpara

Romance

4  

Aarti Mendpara

Romance

મળવું છે

મળવું છે

1 min
447

મળવું છે મારે કઈ પણ કારણ વગર,

સંબંધ રાખું છું કઈ પણ સગપણ વગર.


પ્રેમ કરું છું કાઇ પણ અપેક્ષા વગર,

સતત સાથે ચાલતા રહીશું કોઈ મંજિલ વગર.


એક એક પળ નકામી લાગે છે તમારી યાદ વગર,

તમે સાથે હોય તો ચાલુ છું કોઈ પણ ડર વગર.


માની લીધા છે જીવનસાથી કોઈપણ રસમ વગર,

સાથ હંમેશા નિભાવીશ કોઈપણ કસમ વગર.


શબ્દો પણ નથી લખાતા લાગણી વગર,

તમેતો જિંદગી છો કેમ રહી શકું હું તામારા વગર !


Rate this content
Log in

Similar gujarati story from Romance