STORYMIRROR

Aarti Mendpara

Romance Others

2  

Aarti Mendpara

Romance Others

સપનાની દુનિયા - 1

સપનાની દુનિયા - 1

2 mins
17

દરેક ને સપના જોવાનો અધિકાર છે અને સપના પુરા કરવાનો આધિકાર છે. 

સપનાની દુનિયા બધાની અલગ હોય છે. બધાના સપના અલગ હોય અને હકીકત પણ અલગ હોય છે.

સપનાની દુનિયા એ એવી એક દુનિયા છે જિયા આપણેને બધું આપણી મરજીનું હોય છે...

આ એવી એક કહાની છે જેમાં પ્રેમ કરતા છોકરો અને છોકરી એ પોતાની સપનાની દુનિયા જીવે છે.

છોકરો અને છોકરી બંને એક બીજાને ખુબ પ્રેમ કરે છે. પણ એને ખબર હતી કે આપણી દુનિયા એ એક સપનાની દુનિયા છે જે હકીકત નથી તો પણ એ બંને એક બીજાને ખુબ પ્રેમ કરે છે.

આ એક એવું સપનું હતું જે થોડા દિવસમા તૂટી જવાનું હતું. છોકરીને એ ડર હતો કે અમે અલગ ના થાય જાય પણ એક દિવસ તો અલગ થવાનું જ હતું અને બંનેને એક બીજા ઉપર ખુબ વિશ્વાસ હતો એટલે એ બને દરોજ વાત કરતા અને એની સપનાની દુનિયા જોતા.

છોકરીનું સપનું હતું કે અમે બને સાથે રહીયે પણ એ કયારેય શક્ય નો'તું કારણ કે તેના ઘરના લોકો કયારે આ સંબંધ માટે હા નો પાડેત એ એને ખબર હતી તે માટે તેને કોઈ દિવસ ઘરે પણ આવી વાત ના કરી અને પોતાની દુનિયા સપનામાં જોતી ...

તેવી જ રીતે છોકરાને પણ તેની સાથેજ રે'વું હતું...બને આ દુનિયા સપનામાં જોય ને ખુશ થાતા એક દિવસ એ બને ને મળવું હતું તો છતાં પણ તે મળી નો'તા શકતા... એક દિવસ તે અચાનક મળ્યા અને પણ બધા સાથે હોવાથી તે વાત નો કરી શકીયા તેનું મળવા નું સપનું આવી રીતે કેટલીય વાર તૂટી ગયુ.

પણ તેમ છતાં તેને કયારેય હિંમત નો હારી અને પોતાની દુનિયા જોવા લાગીયા. તે દરોજ પોતાના દિવસ ની વાતો કરતા અને કેટલી વાર તેની વચ્ચે ઝગડો પણ થાય જાતો તો પણ કયારેય એવું નોતું બનીયુ કે તે બીજા દિવસે વાત નો કરી હોય તે એક બીજા ને માનવી લેતા અને પાછું બધું ભૂલીને વાત કરવાનું ચાલુ કરી દેતા.... 

ક્રમશ......


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance