STORYMIRROR

Aarti Mendpara

Romance Others

2  

Aarti Mendpara

Romance Others

સપનાની દુનિયા - 2

સપનાની દુનિયા - 2

2 mins
84

તે બંને દરરોજ ખુબજ વાત કરતા... એક દિવસ પણ એવો નહીં હોય કે વાત ના કરી હોય.

સુખ હોય કે દુઃખ બંને એક બીજા ને કેતા અને સ્પોટ કરતા ધીરે ધીરે આવી રીતે વાતો થવા લાગી અને દિવસ પછી દિવસ જવા લાગીયા....

તે વાત તો દરોજ કરતા અને એક બીજા થી અલગ થવા નોતા માંગતા આ વાત થી બંને ને ડર લાગતો હતો... કારણ કે તે ને દરોજ વાત કરવાની આદત પડી ગાય હતી...

આદત તો એવી હતી કે એક મિનિટ પણ મોડું થાય તો છોકરી ને ડર લાગતો કે કેમ હજુ સુધી મેસેજ નો જવાબ નથી આપિયો જયારે મેસેજ નો જવાબ આવે ત્યારે શાંતિ થાય કે નહીં એને સારું છે.

પ્રૅમ તો એવો હતો કે એક ને જો કય થાય તો બીજા ને ખબર પડી જાય. અને બંને ના મનમાં એક સવાલ હતો કે મળવું છે પણ કય રીતે બસ આજ વાત નો કયારેય જવાબ નો મળીયો..

અને આ સપનું કય રીતે પૂરું કરવું એનો જ વિચાર કરતા...આવા સપનાતો કેટલાય હતા જે એને પુરા કરવાના હતા. પણ એમનું એક સપનું મળવાનું હતું કારણ કે તેને ખબર હતી કે એ કયારેય સાથેતો રેવાના નથી.

છોકરી ને એજ બીક હતી કે અમે અલગ થય જશુતો હું શું કરીશ... અને આ બધું અને છોકરાને પણ કીધું હતું. છોકર કે તુ એવું વિચારમાં કે આપણે અલગ થાય જશુ હું તને મૂકીને કિયાંય નહીં જાવ.બસ આગળ અલગ થાય જશુ તો શું કરશું એજ વિચારે છે.

અને કોય ને આપણી ખબર પડશે તો શું કરશું કેમ કે ભાગી ને જવાનો કોય ચાન્સ નોતો કારણકે તે બંને એ વિચારતા કે જો આપના નશીબ માં હશે તો આપણે જરૂર મળશું.......


Rate this content
Log in

Similar gujarati story from Romance