STORYMIRROR

Aarti Mendpara

Romance Others

3  

Aarti Mendpara

Romance Others

હું

હું

1 min
371

હું તમારી છું તો, તમે મારા કેમ નહી.

હું તમે કહો એ બધું કરવા તૈયાર છું,

તો તમે કેમ નહિ.


તમારા માટે હું મારી જાન આપવા તૈયાર છું,

તો તમે કેમ નહીં.

તમારા માટે આખી દુનિયા લડવા તૈયાર છું,

તો તમે કેમ નહીં.


હું તમારી છું અને તમારી જ રહીશ,

જો તમે નહીં તો બીજું કોઈ નહી.

હું તમારી છું તો, તમે મારા કેમ નહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance