Arti Mendpara

Others

2  

Arti Mendpara

Others

રોગ

રોગ

1 min
51


આખી દુનિયામાં એવો કોઈ જીવ નાથી, કે જે પીડિત ન હોય. તફ્લીક તો બધાને છે અને કોઈ ને કોઈ કેટલા દર્દથી પીડાતા હોય છે.

કોઈ કેન્સર, કોઈ કોરોના, કોઈ ટયુમ્બર કે પછી ડેંગ્યુ જેવા રોગો સામે લડ્યા હશે. આપણે પરિસ્થિતિને જોઇએ તો હાલ કોરોના ને લીધે આપણે કેટલું જતું કરવું પડ્યું છે.

જેમ સ્કૂલનું શિક્ષણ બંધ છે, બાળકો ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ મેળવે છે, આથી બાળકોને કેટલું સમજાઈ ને કેટલું નથી સમજાતું... લોકડાઉન દરમિયાન બધાં લોકો ઘરે હતા. કામ ધંધો બધું બંધ હતું. જેથી આપણને અને આપના દેશ ને પણ નુકશાન થાયુ છે, તો પણ લોકો વેક્સિન લેવા નથી જતા અને વેક્સિન લેવાથી ડરે છે. આપણે બધાયે વેક્સિન લઈને દેશને સુરક્ષીત કરવો જોઈએ.

આવા કેટલાય રોગ છે, જેનેથી લોકો પીડાય ને મૃત્યુ પામ્યાં છે, જેને આપણે કોઈ રોગથી પીડાતું હોય તો થાય તો એની મદદ કરવી અને કોઈ ના ઘર નું ભવિષ્ય બચવું જોઈએ.

આ કોરોના કાળ દરમિયાન કેટલાક લોકો એ તેના પરિવારને પણ ખોયા છે, આ કોરોના કાળ દરમિયાન અમે અમારા સર ને બીજા લોકો એ તેના પાપા મમ્મી ને એવા કેટલાય લોકો મૃત્યુ પામ્યાં છે, તો આપણે વેક્સિન લાઈ ને દેશ ને સુરક્ષીત કરીએ.


Rate this content
Log in