Bhavna Bhatt

Drama

1  

Bhavna Bhatt

Drama

મામી

મામી

1 min
58


અંકુર જો મામા આવ્યાં છે, હું તારી બેગ ભરી દઉં. તું મામા સાથે જા રહેવા પછી નાં અઠવાડિયે હું આવીશ તને લેવા. દોડતો દોડતો આવેલો અંકુર આ સાંભળીને પાછો પોતાની રૂમમાં ભરાઈ ગયો ને બોલ્યો મારે નથી જવું.

એને યાદ આવતું હતું કે મામી થાળીમાં પિરસેલ બધું જ ખાવાનું કહેતાં ને બોલતાં અન્નનો બગાડ કરાય નહીં. ઘણી બધી સમજાવટ પછી એ બહાર નિકળ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama