STORYMIRROR

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

લ્હાવો લો

લ્હાવો લો

1 min
304

લ્હાવો લેજો સૈ મારાં ઘરે આજે બત્રીસ વર્ષ પછી બાળકનાં પગલાં પડશે. આમ ફેરફૂદરડી ફરતાં અને હરખાતાં રાગીણીબેન બધાંને આગ્રહ કરતાં હતાં અને દોડાદોડી કરતા હતા. આજે એમની પુત્રવધૂ શીતલનો શ્રીમંત ભરવાનો દિવસ હતો અને અચાનક છાતીમાં દુખાવો થયો અને ઢળી પડ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama