Prashant Subhashchandra Salunke

Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Inspirational Children

લડાકુ કૂકડા અને તીતર

લડાકુ કૂકડા અને તીતર

1 min
159


એક માણસના મરઘા વાડામાં બે લડાકુ કુકડા હતાં. એકવાર સદભાગ્યે એ માણસને એક પાલતું તીતર મળ્યું. એણે એ તીતર ખરીદી એણે ઉછેરવા માટે પોતાના મરઘા વાડામાં પેલા લડાકુ કૂકડાઓ સાથે રાખ્યું. હવે એ લડાકુ કુકડા પેલા તીતર પર ત્રાટકતાં એને ચાંચ મારતાં પરેશાન કરતાં આના લીધે એ તીતર ઉદાસ અને પરેશાન રહેવા લાગ્યું. એણે વિચાર્યું કે આ મરઘા એણે એટલા માટે મારે પરેશાન કરે છે કે તે એમના માટે અજાણ્યો છે. એ મનમાં એ વિચારી દુઃખી થાતો કે એનું અહીં કોઈ નથી.

એક દિવસ તીતરે પેલા બંને મરઘાઓને આપસમાં લડતાં જોયા એણે જોયું કે એ બંને મરઘા એકબીજા સાથે ભયંકર રીતે લડી રહ્યા છે. એણે જોયું કે પેલા મરઘાં એકબીજા પર ત્રાટકે છે અને જ્યાં સુધી સામેવાળાને બરાબરનો મારી મારી અધમુવો ન કરી દે ત્યાં સુધી છોડતા નથી. આ બધું જોઈ પેલું તીતર વિચારવા લાગ્યું. “હું નાહકનો મનમાં દુઃખી થતો હતો. મારે આ મરઘાઓની વાતનો જરાયે ખોટું લગાડવું ન જોઈએ. અરે ! જે લોકો આપસમાં જ લડ્યા ઝગડ્યા વગર ન રહે એમની પાસેથી સદ્વ્યવહારની શી અપેક્ષા રખાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational