Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

3  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

કોડવર્ડ

કોડવર્ડ

1 min
201


ડૉક્ટર નજીક જઈને ધીમેથી બોલ્યા 'જલેબી' અને...

આકાશમાં ચકલી પાછળ પડેલ બાજનું ગઈકાલનું જ દ્રશ્ય એની નજર સામે તરવરવા લાગ્યું. પતિની સામે જોઈ એણે ધ્રુજતા હાથની મુઠ્ઠીમાં જકડેલો પાલવ ઝડપથી પેટ ઉપર પાથરી દીધો. 

એ દવાખાના બહાર નીકળી રહી હતી અને દવાખાનાની દિવાલ પર મોટા અક્ષરે લખેલ બોર્ડ વાંચ્યુ "બેટી બચાવો" "બેટી પઢાવો" "બેટી વધાવો".


Rate this content
Log in

Similar gujarati story from Tragedy