STORYMIRROR

Margi Patel

Tragedy Others

3  

Margi Patel

Tragedy Others

કાળા માથાનો માનવી

કાળા માથાનો માનવી

1 min
12.2K

દાદા અત્યારે આકાશ કેવું સુંદર લાગે છે. પહેલા તો ક્યાં આવો આકાશ નો રંગ જ દેખાતો હતો.  

બેટા, સાચી વાત કહી. આ ભગવાનની કૃપા સમજો કે આપણે આજે આવું આકાશ અને પ્રકૃતિના દર્શન કરાવ્યા. અને ભગવાનની ઈચ્છા દેખો કે માનવી ને તેની ઓકાત બતાવી દીધી. રોજ ફરિયાદ ના પોટલાને શાંત કરી દીધા. પણ કાળા માથાવાળો માનવી આમાં પણ દુઃખ શોધી જ લેશે. તેની ટેવથી ટેવાયેલો છે ને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy