Nayanaben Shah

Romance

2.8  

Nayanaben Shah

Romance

જયારે તમે જાણતા હતા કે તમે

જયારે તમે જાણતા હતા કે તમે

1 min
408



હું અને અધિરત નાનપણથી જાેડે જ રમતા રમતા માેટા થયા હતા નિશાળ તથા કોલેજ માં પણ જોડે જતા આવતા હતા. કારણ અમે બાજુ બાજુ મા જ રહેતા હતા. અમે એકબીજા ને એક દિવસ પણ ના જોઈતો બેચેન બની જતા. દિલ ની વાત તો એકબીજા ને કહ્યા વગર ચાલે જ નહિ. કોલેજ પુરી થતાં જ મારા ઘરમાં છોકરા જોવાની વાતો ચાલવા લાગી. હું તો એ વાત થી અજાણ જ હતી. પરંતુ જયારે મમ્મી એ કહ્યું કે આજે તને જોવા છોકરો આવવાનો છે. ત્યારે હું કઈ જ બોલી ના શકી. ખરેખર તો હું અધિરત ના પ્રેમમાં હતીએ વાત હું ત્યારે જાણતી હતી અને અધિરત પણ મને ચાહતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance