Margi Patel

Tragedy Inspirational Others

3.5  

Margi Patel

Tragedy Inspirational Others

જાહેરાત

જાહેરાત

1 min
3.3K


10 વર્ષની પૂનમ બહારથી આવી ને તેની મમ્મી જોડે બેસી. મમ્મી એ પૂછ્યું બેટા તું ક્યાં જઈને આવી તૈયાર થઇ ને. પૂનમ ખુબ જ માસુમિયત સાથે બોલી. મમ્મી હું પ્રેસમાં જઈને આવી. મારાં માટે પપ્પાની અને તારી બેરંગ જીવનમાં કોઈ રંગ પૂરી દે એની જાહેરાત આપીને આવી. આ સાંભળીને પૂનમની મમ્મીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy