STORYMIRROR

Falguni Rathod

Abstract

1  

Falguni Rathod

Abstract

ઘટના

ઘટના

1 min
23

આજે મારી અંદર કશુંક અમંગળ ઘટના ધટિત થવાના વિચારો આવવા લાગ્યા. જેવી રીતે તે દિવસે વિચાર આવેલા તેવા.... હું પથારીમાં મારી જાતને પાડીને સૂવાનો ડોળ કરવા લાગી. પણ વેરણ થયેલી આંખોએ એ ન થવા દીધું. હું ઊભી થઈ મારા કબાટ તરફ વળી, એમાંથી મારા મનગમતા પરફ્યુમને છાંટી....ઉપર ફરતા પંખા તરફ જોઈ રહી... થોડી ક્ષણો જોયા પછી એને બંધ કરવા મારો હાથ લંબાયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract