Falguni Rathod

Tragedy Others

3  

Falguni Rathod

Tragedy Others

અવર્ણનીય નજારો

અવર્ણનીય નજારો

1 min
163


"હું તો જન્નતમાં આવી ગઈ આવો અવર્ણનીય નજારો મેં મારી જિંદગીમાં પહેલીવાર જોયો. આ બધુ હું તારા કારણે જ જોઈ શકી." કહેતા સારા સુજલને ભેટી પડી. કશ્મીરની વાદીઓમાં ફરવા નીકળેલા સારા સુજલ હાથોમાં હાથ નાખીને બરફની ચાદર પર મસ્તીમાં દોડી રહ્યા હતા ત્યાં અચાનક એ બંનેની સામે બુકાનીધારી શખ્સો ધસી આવ્યા, આ અવર્ણનીય નજારો જોતા સારા સ્તબ્ધ થઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy