Margi Patel

Tragedy

1  

Margi Patel

Tragedy

ઘમંડ

ઘમંડ

1 min
403


નિશા તેના દોસ્તો સામે ખુબ જ તેના પૈસાનો દેખાડો કરતી હતી. અને તેના છોકરા ને પણ મોંઘા મોંઘા કપડાં, સેન્ડલ પહેરાવીને બીજાના છોકરાને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતી જ રહેતી. અને જયારે પણ કંઈક નવી વસ્તુ લાવે કે નવા ઘરેણાં લાવે ત્યારે પાર્ટી તો રાખે જ તેના ઘરે.


પણ, ના સમય બદલાતા વાર લાગી કે ના નિશાનો ઘમંડ તૂટતાં. નિશાનો છોકરો 16 વરસનો થતા જ કરોડોની સંપત્તિ દેવામાં ખોઈ દીધી.



Rate this content
Log in

Similar gujarati story from Tragedy