STORYMIRROR

Bhavna Bhatt

Abstract

2  

Bhavna Bhatt

Abstract

એંધાણી તો આપ

એંધાણી તો આપ

1 min
80

અચાનક ફેસબૂકનાં માધ્યમથી એકદમ નજીક આવેલા માનસી અને અજય..

મેસેજ કરીને બીજે દિવસે રૂબરૂ મુલાકાત ગોઠવી.

અચાનક માનસી બોલી કે એંધાણી તો આપ..

આ સાંભળીને અજય બોલ્યો તારાં આ શબ્દો થકી મારું જીવન બચી ગયું.. આજથી હું તને બ્લોક કરું છું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract