Bhavna Bhatt

Tragedy Others

2  

Bhavna Bhatt

Tragedy Others

એમ જ કૂદે

એમ જ કૂદે

1 min
34


એમનમ કોઈ કૂદી ન શકે... દોરડું જોર ત્યારે જ કરે જ્યારે ખીલો મજબૂત હોય એ થકી દોરડું જોર કરે.. વાછરડું ગાય થકી જ જોર કરી જાય... એમજ કોઈ વ્યક્તિ જોર ત્યારે જ કરી જાય જ્યારે મજબૂત વ્યક્તિનો સહારો હોય.

એમજ જુઠ્ઠાં ત્યારે જ જીતી જાય જ્યારે છેકથી છેક સુધી એનાં મૂળિયાં ફેલાયેલા હોય ત્યારે જ સાચી વ્યક્તિ એકલી પડી જાય છે. આ દુનિયામાં એમનમ કોઈ કોઈ કૂદી ન શકે, જ્યારે મજબૂત વ્યક્તિનો મોટો આધાર હોય અને એ વ્યક્તિ બીજાને દબાવી દેવા સક્ષમ હોય, એ થકી જ બીજી વ્યક્તિ જોર કરી જાય છે અને સાચાં ને ભોળા માણસો ઉપર કેર વર્તાવી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy