Bhavna Bhatt

Drama

1  

Bhavna Bhatt

Drama

એકરાર

એકરાર

1 min
714


એકરાર કરૂ છું માવડી આજે 

જુવાનીના જોરમાં તારી દરકાર કરી નહીં, 

એ દિવસોમાં આપેલી સાચી સલાહને અવગણીને મનમાની જ કરી. તારી દરેક વાત અને ભાવનાની ઉપેક્ષા જ કરી. તારા એ નિર્મણ પ્રેમને ના સમજી શકી. 


એકરાર કરુ છું દિલથી માવડી તું નથી તો સમજાઈ તારી સાચી કિંમત. આજે હું માફી માંગુ છું.. મા તને બહુ જ મિસ કરુ છું.. 



Rate this content
Log in

Similar gujarati story from Drama