Bhavna Bhatt

Romance

2  

Bhavna Bhatt

Romance

એ સાદગી

એ સાદગી

1 min
161


અનોખી બારમાં ધોરણનું ટ્યુશન ક્લાસમાં ભણતી હતી બધાંજ એની સાદગીની મજાક, મશ્કરી કરતા હતાં પણ અનોખી નિર્મળ મન અને સદાય હસતા મોઢે બધાની વાતોને સાંભળીને પણ પ્રસન્ન જ રહેતી..

એની સાદગી અને નિર્દોષતા જયને ગમી ગઈ અને એણે ભવિષ્યમાં અનોખી સાથે જ લગ્ન કરવાનું મનોમન નક્કી કરી લીધું.


Rate this content
Log in

Similar gujarati story from Romance