દીવાળી
દીવાળી
અમાવસથી અજવાળી પૂનમ સુધીની યાત્રા એટલે દિવાળીની ઉજવણી.
દેહના દીપને ઉજાળે એનુ નામ જ દિવાળી. વેરની ગાંઠો છોડી, સ્નેહની સરવણી ફેલાવી, માણસાઈની જ્યોત જલાવીએ તો જ દિવાળી સાથઁક બને. દિલનો દીપ જલયો તો સમજો દિવાળી છે. સફળ જીવનની સફર સફળ તો જ દિવાળી.
"રાત ભલે હોય અંધારી
રસ્તો ભલે હોય કાંટાળો
તમે જલાવો દીપ સ્નેહના"
દિવાળી ની શુભેચ્છ
