STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

1  

Bhavna Bhatt

Tragedy

ધુમ્મસ

ધુમ્મસ

1 min
12

આજે બહાર ધુમ્મસ બહું છે ચાલવા ના જઈશ નિરાલી...

નિરાલી: મમ્મી પપ્પા તમને ખબર છે મને ચાલવા તો જવું જ પડે..

બેટા પણ આ ઠંડીનાં દિવસો છે આટલું વહેલું કોઈ ન હોય રહેવા દે..

મોડા જજે.


નિરાલી બૂટ પહેરીને નિકળી હમણાં આવું મમ્મી કરતી...થોડેક આગળ ગઈ તો ધૂમ્મસ ખુબ હતું તો કંઈ દેખાતું નહોતું એણે પાછાં ફરીને ઘર તરફ પ્રયાણ કર્યું પણ..બીજા દિવસે અખબારમાં આવ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy