Neeta Kotecha

Drama Inspirational

3.2  

Neeta Kotecha

Drama Inspirational

ઢળતી સાંજ

ઢળતી સાંજ

1 min
7.0K


“ આજે જમવામાં શું બનાવ્યું છે “ દાદી એ પૂછ્યું

“હવે ખાવાનો મોહ ઓછો કરો . ઉંમર થઇ હવે ... સમીર , જોયું તમે, હવે હું પણ ૫૫ ની થવા આવી મારે કેટલા વર્ષો હજી તમારી માનું ધ્યાન રાખવાનું છે એ કહો . મારી કાઈ જિંદગી છે કે નહિ “

“ પણ મમ્મીની આવરદા વધારે છે એમાં હું શું કરું. શ્વાસ છે ત્યાં સુધી ભૂખ તો લાગશે જ ને “

“ જે કરવું હોય તે તમે કરો , હમણાં મારી વહુ કામ પરથી આવશે મારે એની માટે નાસ્તો બનાવવાનો છે “

“ શું બનાવવાની છો આજે “

“ આજે તો ખાલી બટાટાવડા, પણ કાલે એને ઓફિસમાં સમોસા લઇ જવા છે . તમે જરા કોથમીરનો મોટો જુડો લઇ આવજો ને . મમ્મી બેઠા બેઠા સાફ કરી આપશે “

“ પણ એની તો ઉમર....


Rate this content
Log in

Similar gujarati story from Drama