STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

દાન કરતી વખતે કોનો હાથ નીચે

દાન કરતી વખતે કોનો હાથ નીચે

1 min
833


એક વખતે શાહે બીરબલને પૂછ્યું કે, 'બીરબલ ! જગતમાં દાન કિંવા દાન દેનારનો હાથ ઉપર અને દાન કે વસ્તુ લેનારનો હાથ નીચે હોય છે, પણ કોઇ સમે એવું બને છે કે દાન યા વસ્તુ દેનારનો હાથ નીચે અને દાન કે વસ્તુ લેનારનો હાથ ઉપર હોય ?'

આ એજાયબી ભરેલો સવાલ સાંભળી બીરબલે વીચાર કરીને કહ્યું કે, 'સરકાર ! એમ પણ કોઇ સમે બને છે કે તપખીર આપનાર માણસનો હાથ નીચે અને તપખીર સુંઘનારનો હાથ ઉપર હોય ?' બીરબલનો આ જવાબ સાંભળી તમામ દરબાર છક બની ગઇ.


Rate this content
Log in

Similar gujarati story from Classics