STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

2  

Bhavna Bhatt

Tragedy

બારીકાઈ

બારીકાઈ

1 min
191

આમજ બારીકાઈથી કામ કરતી મનાલી. પણ અચાનક બેઠકરૂમમાંથી સાસુનો અવાજ આવ્યો કે 'કેટલી વાર છે હજું જમવાની ?' ને મનાલી ઉતાવળે ભાત ઓસાવવ ગઈ અને હાથમાંથી તપેલી છટકી અને પેટથી નીચેના ભાગ સુધી દાઝી ગઈ.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy