The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Bhavna Bhatt

Drama Tragedy

5.0  

Bhavna Bhatt

Drama Tragedy

અંતરનો હેત

અંતરનો હેત

1 min
213


અજીત અને ઈલા ભાઈ બહેન હતાં. નાનપણમાં જ એક એક્સીડન્ટ થયો એમાં અજીતનાં માતા પિતાનું દેહાંત થયું. અજીતે જ ઈલા ને મોટી કરી. ભાઈ બહેન નો અલગ અને અદ્ભુત પ્રેમ હતો. અજીત ઈલા ને એટલો પ્રેમ કરતો હતો કે એ ઈલાની ખુશી જ ઈચ્છતો હતો..પણ ઈલા ને નાત બહાર ના છોકરા જોડે પ્રેમ થઈ ગયો. ઈલા એ અજીતને વાત કરી. અજીતે ઈલાની ખુશી માટે હા કહી અને એનાં મનગમતાં પાત્ર સાથે લગ્ન કરાવી આપ્યા.

એક વખત પગફેરો કર્યો ઈલાનો પિયરમાં...લગ્ન ને એક અઠવાડિયા માં જ સાસરેથી ફોન આવ્યો ઈલાનું રહસ્યમય રીતે મોત થયું આ સાંભળીને અજીતે માનસિક સંતુલન ગુમાવી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Drama