STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

અનેરો પ્રેમ

અનેરો પ્રેમ

1 min
258

મેઘલે પોતાના પિતા ને લાગણીઓથી ખખડાવી નાખ્યા...

રાજુભાઈ અને મેઘલ બન્ને વચ્ચે અનેરો પ્રેમ હતો...

મેઘલે પિતાને લાગણીઓથી જમવા માટે ખખડાવ્યા કે સરખું ધ્યાન રાખી જમતાં નથી..

મા વગર ની મેઘલ..

સમજણી થઈ ત્યારથી જ રાજુભાઈની મા બની ગઈ હતી..

મેઘલના બોલવાથી રાજુભાઈ ને લાગણી એટલે શું તે સમજાયું...

એક દિવસ એક પ્રસંગ માં રાજુભાઈ ને એમના નાના ભાઈ પરેશે નજીવી વાતમાં ખખડાવ્યા

ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડાવાત જોઈ ને..

પરેશે ને કહ્યું કે કાકા મારા પપ્પા ને ખખડાવવાનો તમને અધિકાર નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama