અમેરિકામાં કોરેન્ટાઇન 21
અમેરિકામાં કોરેન્ટાઇન 21
લો આપણો સમય પૂરો થયો. પણ કોરેન્ટાઇન ના ખતમ થયું. અમેરિકાના ડૉ ફોસી ના કહેવા પ્રમાણે જાન્યુઆરી 2021 સુધીમાં કરોના ની વેક્સીન શોધાશે, તો ત્યાં સુધી કેદમાં રહીશું? જીવ બચાવવો હોય તો શું કરીએ? પણ એક વાત તો છે. જીવન મરણ તો ઉપરવાળાના હાથમાં છે. હમ સબ તો ઉસકે હાથકી કઠપુતલીયા હૈ કબ કૌન સી ડોર ખીંચે કિસે પતા ? હા હા હા .અને પછી ખામોશી!! ચાલ એક દુઆ સાથે વિરમું! કે જાનતા હું નહિ મરતા કોઈ જુદાઈ મેં, મગર ખુદા કિસીકો કિસીસે જુદા ના કરે !!