Sapana Vijapura

Drama

2  

Sapana Vijapura

Drama

અમેરિકામાં કોરેન્ટાઇન 11

અમેરિકામાં કોરેન્ટાઇન 11

2 mins
3.2K


આજ એપ્રિલ ની 17 ,2020. દુનિયા આખી શોકમાં ડૂબેલી છે. બે મિલિયન ઉપર કરોના પોઝેટીવ ના કેસ છે. 153,822 ઉપર મૃત્યુની સંખ્યા થઇ ગઈ છે. શૅફ ફ્લોયડ કાર્લોસ ટોપ શૅફ માસ્ટર્સ સેશન 3 ના વિજેતા 59 વરસની ઉંમરે કરોનાથી મૃત્યુ પામ્યા છે. માર્ચ 8 ના ભારતથી પાછાં ફર્યા બાદ ન્યુયોર્કની હોસ્પિટલમાં દાખલ થયા હતા. એ એક વિચારશીલ ,દયાળુ અને હસમુખા હતા. એ જ્યારે શૅફ વચ્ચે જતા તો વાતાવરણને ઉજાળી દેતા હતા. એ એક સારા અને દયાળુ પિતા હતા. એમની ન્યુયોર્કમાં Chez Floyd, અને બોમ્બે માં Bombay Canteen, O Pedro તેમજ ગોવામાં પણ એમની રેસ્ટોરાન્ટ હતી. એમનો શો હું નેટફ્લિક્સ પર જોતી તો ભારતીય શૅફ પર ખૂબ ગર્વ લેતી કારણકે ગરીબીમાંથી ઉપર આવી આટલું મોટું નામ કમાયેલા, ભગવાન એમના આત્માને શાંતિ અર્પે.


Rate this content
Log in

Similar gujarati story from Drama