Amrut Patel 'svyambhu'

Tragedy Action

3.9  

Amrut Patel 'svyambhu'

Tragedy Action

અજાણ્યો નંબર

અજાણ્યો નંબર

1 min
355


તે ક્યાંય સુધી વિચારતો રહ્યો-

તે દિવસે સાયરનવાળી ગાડીમાં કાફલા સાથે તે જઈ રહ્યો હતો. ત્યાં એક અજાણ્યા નંબરથી ફોનની રિંગ આવી. તે સમયે તે વ્યસ્ત નહોતો તેમ છતાં તેણે ફોનને અવગણ્યો !

અને જિંદગીનો અફસોસ-

તે દિવસે જો તેણે અજાણ્યો નંબર રિસીવ કર્યો હોત તો કદાચ દીકરાને તાત્કાલિક સારવાર મળી ગઈ હોત !

અને આજે 'દી… ક...રો..!'

-આજે તે તેના વૈભવશાળી બંગલામાં તે એક ખૂણે બેઠા બેઠા દૂર આકાશને તાકી રહ્યો છે. ત્યારે-

અજાણ્યા નંબરના તે સમયના પડઘા અત્યારે પણ જાણે એક પછી એક પડઘા પડઘાઈ રહ્યા છે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy