STORYMIRROR

Sanket Vyas Sk

Drama

1  

Sanket Vyas Sk

Drama

અજાણ્યો ડર

અજાણ્યો ડર

1 min
369

ભારે વરસાદમાં પણ અનિલ અને સુધા એક છત્રીએ નિશાળે જવા નીકળ્યા. સુધા અનિલને ચીડવતી મંદ-મંદ હસી રહી હતી જે અનિલને નહોતું ગમતું અને તેના ચહેરા પર ચિંતાની રેખા વીજળીની જેમ ચમકતી હતી. બંને નિશાળે પહોંચ્યા તો ત્યાના પટાવાળાએ કહ્યું "ભારે વરસાદને કારણે આજે નિશાળે રજા છે" અને પછી અનિલ પણ સુધા સામે હસવા માંડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama