માટીના કોડીયા
માટીના કોડીયા

1 min

643
સાંજે માટીના કોડીયામાં દિવા તૈયાર કરતો જીગર એની મમ્મીને પૂછવા માંડ્યો,
"મમ્મી લોકો હવે દિવાળીના ટાણે ઘી-તેલના દિવા કરવાને બદલે મીણબત્તી જ કેમ સળગાવા માંડ્યા છે ?
મમ્મીએ જવાબ આપતા કહ્યુ,
"બેટા એમને અંધારામાં જ દિવાળી કરવી ગમે છે એટલે ઘી-તેલના દિવા નથી કરતા, બેટા કોડીયા જલદી તૈયાર કર નહીં તો આ મીણબતી પણ બુઝાઈ જાશે.