Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

અહમ

અહમ

1 min
177


આ શું માંડ્યું છે પપ્પા ઘરમાં પંદર દિવસ પછી લગ્ન પ્રસંગ છે અને જુની વાતોની મનમાં ગાંઠ વાળીને બેસી ગયા છો ? મનન પોતાની મમ્મીને રડતાં જોઈને કહ્યું..

અરવિંદભાઈ : એ તને ખબર નાં પડે તારાં મામાએ મારી મજાક મશ્કરી કરી હતી..

મનન : પણ એ વાતને વર્ષો થઈ ગયા અને કેટલી વાર મામાએ માફી માંગી છે ભૂલી જવું પડે.

અરવિંદભાઈ : એ કોઈ કાળે શક્ય નથી..

મનન : તમારાં અહંમમાં કોઈ ઊંચ નીચ થઈ જાય તોય નહીં સમજો ?

અરવિંદભાઈ મનનને ધમકી આપી ઘરમાંથી નિકળી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Drama