#DSK #DSK

Romance Others

3  

#DSK #DSK

Romance Others

'અભિનંદન' એક પ્રેમકહાની - ૨

'અભિનંદન' એક પ્રેમકહાની - ૨

3 mins
989


અભિનંદન બોલ્યો: 'મારી ગર્લફ્રેન્ડ મારા કરતાં વધારે દેખાવડી લાંબા વાળ વાળી ચટકતી ચાલ વાળી ચહેરા ઉપરથી લાગતી રોમેન્ટિક નખરાળી હશે.'

કેશા બોલી: 'જોઈએ જોઈએ એવી મળે છે રોમેન્ટિક કે પછી કાળી ભેંસ.'

બરખા બોલી: 'જો અભી સામેથી કોઈ નવી છોકરી આવે છે.'

અભિનંદન બરખાને મારવા લાગ્યો ત્યારે બરખા બોલી: 'સોરી... સોરી... સોરી... અભિનંદન... અભિનંદન.... અભિનંદન....'

'ચલો તેને ફ્રેન્ડ બનાવીએ અને આજના દિવસનો નાસ્તો કરી લઈએ તેના જોડેથી.' અભિનંદન બોલ્યો

'કેશા બસ આજ વાત મુદ્દાની છે આપણા ગ્રુપમાં. કોઈ ન્યુ એડમિશન આવે કોલેજમાં નાસ્તાનો લાભ તો આપણે જ લઈએ છીએ તેના જોડેથી' અભિનંદન બોલ્યો 'તો બરખા હો જાવ શરૂ'


બરખા જાણી જોઈ નખરા કરતી કરતી ચાલવા લાગી એના હાથમાં સિક્કો હતો અને તેને જાણી જોઈને ગબડાવી દીધો અને એ ગબડીને સીધો જ સામેથી આવતી છોકરીના પગમાં પડ્યો એટલે એ છોકરીએ સિક્કો હાથમાં લીધો અને બરખાને આપ્યો.

બરખા એ કહ્યું: 'થેન્ક યુ'

છોકરી એ કીહ્યુ: 'નો મેનશન.'

પછી બરખા બોલી: 'એક મિનિટ તમે તો કોલેજમાં નવા લાગો છો.'

પેલી છોકરી બોલી: 'ઓકે નો પ્રોબ્લેમ'

'તમે મારી હેલ્પ કરી છે મતલબ મારો સિક્કો આપ્યો છે, તો મારી ફરજ છે કે હું તમને આ કોલજ ઇન્ટ્રોડક્શન કરાવું તો ચાલો મારી જોડે.'

પેલી છોકરી બોલી: 'હા એમ પણ હું ન્યુ એડમિશન છું આ કોલેજમાં કોઈને ઓળખતો નથી થેન્ક યુ સો મચ તમે મારી હેલ્પ કરી.'

'બસ ખાલી તમારું નામ જણાવશો બરખા બોલી

પેલી છોકરી બોલી: 'મારું નામ મિતાલી છે.'

સામેથી દોડીને આવી કેશા આવી: 'હું તને ક્યાંથી શોધતી હતી ક્યાં રહી ગઈ ?

ત્યારે બરખા બોલી: 'કેશા આપણી નવી દોસ્ત છે નવી ફ્રેન્ડ છે.'

મિતાલી બોલી: 'હાય.'

કેશા બોલી: 'મિતાલી, પણ આઈ નો હું મિતાલીને ઓળખતી.

ત્યારે બરખા બોલી" 'થોડી ક્ષણ પહેલા તો હું પણ મિતાલીને નથી ઓળખતી, પણ હવે ઓળખું છું બસ આ એક માત્ર સિક્કો...

ને ત્યાં જ અભિનંદન દોડીને આવ્યો : 'અને તમે બંને શું કરો છો મને ખબર જ નથી પડતી મોહિત મને શોધે છે હું કેશા ને કેશા બરખાને હવે આ કોણ છે નવું ?'

મિતાલી બોલી: 'હું મિતાલી.'

અભિનંદનને હાથ મેળવતાં કહ્યું: 'હું અભિનંદન પણ ભૂલથી પણ અભી ન કહેવો નહિતર પેલી મિતાલી ને મારવાની એક્શન કરી ડરાવી ને કહેવો નથી.'

મિતાલી ડરી ગઈ: 'હાશ થેન્ક ગોડ.'

કેશા બોલી: 'અભિનંદન બેચારીને ડરાવી દીધી.'

ત્યાં જ સામેથી વિમલ આવ્યો બોલ્યો: 'લંગર નાખ્યું એમને ?'

અભિનંદન બોલ્યો: 'પેચ લાગી ગયા નાસ્તાનું થઈ ગયું.'

ઉમેશ બોલ્યો: 'હા લૂખી મોજ, હા'

ઋષિત બોલ્યો: 'એ સિવાય કામ પણ શું નવરી બજારનું એ અભિનંદન સાંભળી ગયો એ ગમ ખાય ગયો એક મિનિટ આવું કહી તેની પાછળ ગયોને કહ્યું: ઋષિત તારી પાર્ટીની જેમ નથી અમે નાસ્તાના લંગર નાખો ને તમે...

ઉમેશ બોલ્યો: 'બસ જવાદે અભિનંદન.'

અભિનંદન બોલ્યો: 'એ સમજે શુ ?'

વિમલ બોલ્યો : 'બસ અભિનંદન હવે તું જ હું સમજાવું એ ગયો.

વિમલ બોલ્યો શુ તું ય તે ઉમેશ બોલ્યો હા....આપડા કામતો ખબર છે તને પછી એ તો આપણા કરતા સારો છે

ઋષિત બોલ્યો : બસ હવે....

મિતાલી બોલી: 'અભિનંદન કેમ કોઈને અભી કેહવા નહિ દેતો ?'

બરખા તેના દાદા ને અભિનંદન જ ગમતું, ને જે હાલ આ દુનિયામાં નથી.

મિતાલી બોલી: ઓહ સોરી અભિનંદન.

અભિનંદન બોલ્યો: ઓકે બટ આજ નાસ્તો તું કરાવે છે. તું નવી છે. મતલબ એક... બે... ત્રણ... હું પૂરું એક વિક.

મિતાલી: 'નો પ્રોબ્લેમ ચલો.'

કેશા બોલી: 'ના અભિનંદન આજ એક દિવસ જ.'

મિતાલી બોલી: 'નો અભિનંદનને કહ્યું, તોવિક આખું જ.'

બરખા: 'પણ'

મિતાલી બોલી: 'અરે ચાલે યાર દોસ્તીમાં એમાં શુ !"

ત્યાં જ મોહિત બોલ્યો: 'અરે મિટલીને વાંધો નથી તો તમને શું છે !"


અજય બોલ્યો" 'હા....'

કેશા બોલી: 'આ અજય આ મોહિત.'


મિતાલી એ હાય કર્યું પેલા એ પણ.

મિતાલી નાસ્તો કરવા લઈ ગઈ. પહેલો દિવસ બધાનો ઇન્ટ્રોડક્શનમાં ગયો મિતાલીનો છેલ્લેથી બીજા તાસમાં અભિનંદનને કહ્યું 'મિતાલી તારા ઘર સુધી હું મૂકી જઈશ.'


બંને એ ડન કર્યું મિતાલીને ઘર સુધી મુકવા અભિનંદન જશે બધું કહેશે ક્યાંથી કેમ બસમાં કે રિક્ષામાં આવવું. અભિનંદન ફ્રી થવા નીચે ગયો ત્યાં બીજા એક ન્યુ એડમીશન ને મળ્યો તેની જોડે બે કલાક વાતો કરી. અભિનંદનને લાગ્યું આ નંદિની જ તેની જીવનસાથી બની શકે તેમ છે તેના અસુલ ઈચ્છા મુજબ... અભિનંદન કરતા ગોરી લાંબા વાળ વાળી નખરાળી ચટકતી ચાલ વાળી તેને નંદિનીને કહ્યું આજ હું બસ સ્ટેન્ડ સુધી મૂકી જઈશ.


Rate this content
Log in

Similar gujarati story from Romance