આંધળી દોટ
આંધળી દોટ


ઈલા ભટ્ટ એ થોડાક સમયથી લખવાનું ચાલુ કર્યું હતું અને ઝડપથી નામ પ્રસિદ્ધ થાય એ માટે વોટ્સએપ ના વિવિધ ગ્રુપમાં જોડાઈ અને રોજ બધા ટાસ્ક પુરા કરવામાં પરિવારની અણમાનીતી થઈ અને રોજ રોજ ટાસ્કનુ લખવા મગજ પર બોજ પડતા ડિપ્રેશનની દવા ખાઇ ગુમનામ બની જિંદગી જીવી રહી....!