આખલો અને ઓર્થોપેડીક સર્જન
આખલો અને ઓર્થોપેડીક સર્જન
એક બહેન રોજ આખલાને રોટલી ખવડાવતી હતી,
એક ભાઈને થયું આ બહેન આખલાને ગાય સમજતા લાગે છે,
ભાઈ: આ આખલો છે ગાય નથી, તમે તેને રોટલી ખવડાવો છો પણ તે રોજ ગામમાં બે-ચાર જણાને શીંગડે ચઢાવે છે,
બહેન: મને ખબર છે, આખલો છે, ભાઈ મારા પતિ ઓર્થોપેડિક ડોક્ટર છે તેમનું દવાખાનું આ આખલાને લીધે જ ચાલે છે !
