STORYMIRROR

Bhavna Bhatt

Abstract

1  

Bhavna Bhatt

Abstract

આઝાદી

આઝાદી

1 min
50

માનસીને નાનપણથી જ સ્કૂલમાં કે ટ્યુશન માટે વિનયભાઈ જ મૂકવાં લેવા જતાં એને એકલી ક્યાંય જવા દેતાં નહીં. માનસી બારમા ધોરણમાં આવી એની ફ્રેન્ડ મજાક મશ્કરી કરતા એણે ઘરમાં વાત કરી મને સ્કૂલે એકલી જવા દો પણ વિનયભાઈ ટસનાં મસ ન થયા.

આઝાદી માટે તરફડતી માનસી રૂમમાં બૂમો પાડતી હતી...હું આઝાદ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract