STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

આ સ્વપ્નું કેવું ?

આ સ્વપ્નું કેવું ?

1 min
543


એક વખત શાહે બીરબલને પુછ્યું કે, 'બીરબલ ! આજ રાતે મેં આવું અજાયબી ભરેલું સ્વપનું જોયું કે જાણે હું અત્તરના સરોવરમાં પડી ગયો હતો અને તું મળ મુત્રની ગટરમાં પડી ગયો હતો !'

શાહનું આવું મશ્કરીવાળું બોલવું સાંભળીને બીરબલે કહ્યું કે, 'નામવર ! મેં પણ આજ રાતે તેજ માફક સ્વપનું જોયું હતું, પણ તમારા અને મારા સ્વપનામાં માત્ર એટલોજ ફરક છે કે હું આપના શરીરને જીભ વડે ચાટતો અને આપ આપની જીભ વડે મારા શરીરને ચાટી રહ્યા હતા.'

બીરબલનું આવું બોલવું સાંભળી શાહ ચુપ થઇ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics