STORYMIRROR

Bhavna Bhatt

Tragedy Others

1  

Bhavna Bhatt

Tragedy Others

આ મહામારીમાં

આ મહામારીમાં

1 min
96

આ મહામારીમાં સિલિન્ડર ઓછા છે કહીને કાળા બજારી કરે છે લોકો... માણસાઈ ભૂલીને આ મહામારીમાં ઘણાં ગિલિન્ડરો ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત ઊભી કરીને ડુપ્લીકેટ બનાવવાનાં ગોરખધંધા કરીને રૂપિયા રળે છે.

પાછા આવાં મહાન વિભૂતિઓ એક નાનો સિલિન્ડર દાન આપે અને આઠ ગિલિન્ડર ફોટા પડાવીને સોશ્યલ મિડીયામાં મૂકે છે.

આ જોઈ કુદરતનું પણ હૈયું ભાવના ભરાઈ આવે છે.

આજે માણસને બીજાનાં મોત ઉપર પોતાના ઘર માટે રોટલા શેકવા છે.

માનવતા નેવે મૂકીને ગિલિન્ડરો કરતાં કાળાં કરતૂતો... આ વર્તમાન કોરોના મહામારીમાં દેશમાં સિલિન્ડરો ઓછા અને ગિલિન્ડરો વધી ગયાં છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy