યુવાન
યુવાન


હા યુવાનો ને જે પ્રેરણા ઘરે છે,
સ્વામી વિવેકાનંદ એમાં મોખરે છે,
ઊઠો જાગો ધ્યેય પ્રાપ્ત ન થાય,
ત્યાં સુધી મંડ્યા જ રહેવાય,
આ વાત આજ પણ સાચી ઠરે છે
હા યુવાનો...
જાત ને મજબૂત બનાવો યુવાનો,
નીજની અવગણના ના કરો જવાનો,
આ વાત કેમ ન કોઈ આચરે છે,
હા યુવાનો....