STORYMIRROR

"Komal Deriya"

Inspirational

3  

"Komal Deriya"

Inspirational

યુવાન છું

યુવાન છું

1 min
205

યુવાન છું; રોજ નવી કેડી જાતે કંડારુ છું,

તકલીફ ને હું તેના સરનામે લાવું છું,


મુશ્કેલી બધાનાં જીવનમાં હોય પણ 

હું એમાં ય હસીને અલગ તરી આવું છું,

યુવાન છું; રોજ નવી કેડી જાતે કંડારુ છું,


સપના હું ખુલ્લી આંખે જોઉં છું,

મહેનતને અલંકાર માનું છું,

નસીબનાં ભરોસે બેસતી નથી પણ

પરિશ્રમ થકી સચોટ પરિણામ લાવું છું,

યુવાન છું; રોજ નવી કેડી જાતે કંડારુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational