STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

યોગ બનાવે નિરોગી

યોગ બનાવે નિરોગી

1 min
328

યોગ તો અંગોનો સાથી ચાલો યોગ કરીએ, 

યોગ બનાવે છે નિરોગી ચાલો યોગ કરીએ,


યોગ છે કસરતનું નામ ચાલો કાયાને ઘડીએ,

યોગ છે શાંતિનું ધામ ચાલો યોગ કરીએ,


યોગ છે ક્રોધનો વિરોધી ચાલો યોગ કરીએ,

યોગથી મળે છે તનમાં તાજગી ચાલો યોગ કરીએ,


યોગ છે મનની શક્તિ ચાલો યોગ કરીએ,

યોગથી છે સોનેરી સવાર ચાલો યોગ કરીએ,


યોગ છે જીવનની સુવાસ ચાલો યોગ કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children