STORYMIRROR

Kaushik Dave

Children

3  

Kaushik Dave

Children

એક સફર

એક સફર

1 min
222

બેબીના આંસુ કંઈક કહે છે,

માના દિવ્ય આશિષ મલે છે...


માસુમની આંખો કોકને શોધે છે,

દર્શન કરીને એ હસે છે,


ના જાણી શક્યો હું, એ છે કોણ ?

માસુમ ના એ ખેલને બસ.


Rate this content
Log in

Similar gujarati poem from Children